POST INDEX

પ્રાથમિક શાળા ચૌલાદના બ્લોગમાં આપનું સ્વાગત છે.

3/18/15

અમારી શાળા 


                                        અમારી શાળા  પ્રાથમિક શાળા ચૌલાદ  ભરૂચ જીલ્લાના ભરૂચ તાલુકામાં આવેલી છે. ભરૂચ થી આશરે 22 કિમી ના અંતરે આવેલી છે.શાળા અમલેશ્વર ગ્રુપનનો એક ભાગ છે . અમારી શાળા ગામના પાદરે વસેલી છે. શાળામાં કુલ 1થી 8 ધોરણ આવેલા છે. ગામ નાનું હોવાથી શાળામાં બાળકોની સંખ્યા પણ ઓછી છે. 1થી 8 ધોરણ મળી શાળાની કુલ સંખ્યા હાલ 71 જેટલી છે. શાળાની સમગ્ર કામગીરી શાળા પરિવારના પાંચ શિક્ષકો દ્વારા કરવામા આવે છે. શાળામાં બાળકોને અભ્યાસની સાથે સાથે નવીન જ્ઞાન પણ મળી રહે છે.વિવિધ તહેવારોની ભવ્ય ઉજવણી દ્વારા બાળકોમાં સમાજીક્તાના ગુણોનો વિકાસ કરવામાં આવે છે.શાળામાં પુસ્તકાલય તથા કોમ્પ્યુટર લેબ ની પણ સગવડ છે જેથી બાળકોને નિત નવીન જ્ઞાન મળતું જ રહે છે. બાળકોને સહભ્યાસિક પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે. બાળકોની સુષુપ્ત શક્તિઓને વિકસાવવા શાળાના શિક્ષકો  દ્વારા પુરતો પ્રયત્ન કરવામાં આવે છે. અમારા આ બ્લોગ દ્વારા અમારા બાળકો દ્વારા  કરવામાં આવેલ શાળાની પ્રવૃત્તિ ઓંથી વાકેફ થઈ  શકો છો



3/16/15


શાળા આરોગ્ય તપાસણી  કાર્યક્રમ 


બાળકોની ચકાસણી કરતા ડોકટર શ્રી




શાળા આરોગ્ય તપાસણી પુર્ણાહુતી કાર્યક્રમ 
સ્વાગત ગીત કરતી શાળાની બાળાઓ 



બાળગીત રજૂ કરતા શાળાના બાળકો 


આરોગ્ય ભવાઈ કરતા શાળાના બાળકો 




અમારું કાગળકામ











3/12/15

      
      મંદિર તારું વિશ્વ રૂપાળું 


             મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે.......
             પળ પળ તારા દર્શન થાયે દેખે દેખનહારા રે.......
             નહીં પૂંજરી નહીં કોઈ દેવા ,નહીં મંદિર ને તાળા રે। ......
             નીલગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે। ......
             વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિગણ સારા રે। ....
             મંદિરમાં તું ક્યાંયે છુપાયો ,શોધે બાળ અધીરા રે.........
             મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા  રે......

2th OCTOBER- GANDHI JAYANTI